અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે, કુમકુમ ફાઉન્ડેશન, વડોદરા તરફથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પુસ્તકોનું દાન કરવામાં આવ્યું

આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે, કુમકુમ ફાઉન્ડેશન, વડોદરા તરફથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પુસ્તકોનું દાન કરવામાં આવ્યું 📖

આ સેવા કાર્ય ખાસ બની ગયું કારણ કે આજે ભવિનભાઈ પંચાલ નો જન્મદિવસ હતો 🎂
તેમના સહયોગથી આ સુંદર કાર્ય કરવામાં આવ્યું 🙏

📚 “શિક્ષણ એ સૌથી મોટું દાન છે” – આ સંદેશ સાથે
બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એક નાનું પગલું ભરાયું

🎉 કુમકુમ ફાઉન્ડેશન ટીમ તરફથી ભવિનભાઈ પંચાલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉

Need Help?